વાલી સંમેલન


વાલીસંમેલન

તા.૧૬/૬/૨૦૧પ ના રોજ વાઘપુર પ્રાથમિક શાળા ખાતે ર૧ જુન યોગ દિવસની ઉજવણી, શાળા વિકાસ અંતર્ગત તથા શાળા  એસ.એમ.સી ના ખાલી પડેલ જગ્યાામાં નવા સભ્યોની વરણી માટે યોજાયેલ વાલી સંમેલન.
બાળકના વ્‍યકિતગત વિકાસની ની જાણકારી વાલી ઓમ સુઘી ૫હોંચાડવા શાળાએ કરેલ વિકકાસની જાણકારી આ૫વા તથા શાળામાં અનિયિમત  વિદ્યાર્થી  ઓને નિયમિત કરવા રામગર શાળામાં રામદેવપીરજી ના મંદિરે  મહારાજની હાજરી  મા વાલી સંમેલન યોજવામાં આવ્‍યુ.

તા.૨૮/ર/ ૧૪ ને શુકવાર ના રોજ પ્રાંતિજ-૫,૬   પ્રા. શાળામાં  શાળા વિકાસ, પ્રવાસ ૫ર્યટન આયોજન માટે યોજવામાં આવેલ વાલી સંમેલન.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો