ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2014 કલસ્‍ટર સમાચાર નવાપુરા શાળાના ઉ.શિક્ષક શ્રી નીતિનભાઇ ૫ટેલ ૧૦૦ મીટર દોડમાં -સી.આર.સી કક્ષાએં પ્રથમ,તાલુકા કક્ષાએં પ્રથમ,જિલ્‍લા કક્ષાએં બીજા,પ્રાંતિજ-4 પ્રા.શાળામાં પ્રવાસ ૫ર્યટન ઓર્ગેનાઇઝરે આપેલ સરસ્‍વતી માતાના ફોટાનનુ દાન, નવાપુરા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી ગિરીભાઇ પ્રયત્‍નો થી શાળામાં કોમ્‍પ્‍યુટર નુ દાન મળેલ છે., રામદેવનગર પ્રાથમિક શાળામાં નજીકના સમયમાં થયેલ શાળાને સુંદર કલર કામ.ર૬ મી જાન્‍યઆરી અંતર્ગત યોજાયેલ શાળા સ્‍વચ્‍છતા હરિફાઇમાં ભાગપુર પ્રા.શાળા સમગ્ર જુથમાં બીજા ક્રમે.રન ફોર યુનિટી અંતર્ગત થયેલ નિબંઘ લેખન સ્‍પ્‍ાર્ઘામાં પ્રાંતિજ-૧ પ્રા.શાળા સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે,નિર્મળ ભારત અભિયાન હેઠળ યોજાયેલ ચિત્ર સ્‍પર્ઘામાં પ્રાંતિજ-૪ શાળા તાલુકામાં બીજા ક્રમે,વાઘપુર/પ્રાંતિજ કલસ્‍ટરની રામનગર,નવાપુરા,પ્રાંતિજ-૧,પ્રાંતિજ-પ,પ્રાંતિજ-૬પ્રાંતિજ-૭ ની પ્રિગુણોત્‍સવમાં લીઘેલ મુલાકાત પ્રાંતિજ-૫,૬ શાળામાં તા-ર૮/૪/૧૪ ના રોજ યોજાયેલ વાલી સંમેલન.તા.૬/૩/૧૪ ના રોજ વાઘપુર પ્રા.શાળા માં,અને પ્રાંતિજ-4 શાળા માં તા.7ક/૩/૧૪ ના રોજ ભાગપુર પ્રા.શાળા માં બાહયમૂલ્‍યાંકન ઘ્‍વારા યોજાયેલ ગુણોત્‍સવ,રામનગર પ્રા.શાળામાં નજીક ના સમયમાં લોક સહકારથી મળેલ કોમ્‍પ્‍યુટર નું દાન, ર૬મી જાન્યુઆરી -ર૦૧પ ઉજવણી અંતર્ગત વાઘપુર પ્રા.શાળામાં ગામલોકો દ્વારા ૧૧૦૦૦ હજાર જેટલુ રોકડ દાન તથા રામદેવનગર શળામાં દાતા દ્વારા મળેલ પ્રિન્ટર્સનું દાન તા:-૩૦/૧/ર૦૧પ ના રોજ ગાંઘી નિર્વાણ દિન ઉજવણી અંર્તગત શાળા કક્ષાએ યોજાયેલ મહાત્મા ગાંઘી અને સફાઇ વિષય પર યોજયેલ ચિત્ર સ્પર્ઘામાં ભાગપુર શાળા ઘોરણ- ૬ થી ૮ માં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે