પ્રવાસ ૫ર્યટનપ્રાંતિજ શાળા નંબર -૪ પ્રાથમિક શાળા

          વિર્ઘાર્થી  વર્ગ ખંડ કરતા બહારના ૫ર્યાવરણમાંથી જોવા અને અનુભવવાથી ઘણું સહેલાઇથી અને ઝડપી શિખતો  હોય છે આ સાર્થક કરવા પ્રાંતિજ તાલુકાની પ્રાંતિજ-૪ પ્રાથમિક શાળાએ એક નાના એક દિવસીય પ્રવાસનું આયોજન કરેલ ચાલો માણી  એ પ્રવાસની અમૂલ્‍ય ક્ષણો.ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો