ર૬ મી જાન્‍યુઆરી ઉજવણીર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત સી.આર.સી કક્ષાની સ્‍પર્ઘાઓ  વાઘપુર તથા પ્રાંતિજ-૧ કલસ્‍ટરની પ્રાંતિજ-પ શાળા ખાતે કરવામાં આવી જેમાં બાળકોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો.
ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત કરવામાં આવેલ સ્‍૫ર્ઘાઓ


ર૬ મી જાન્‍યુઆરી અંતર્ગત પ્રાંતિજ-૧ શાળામાં  ઉજવણી અંતર્ગત રાખવામાં આવેલ બેટી બચાવો નાટક


ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત પુરાલ તા.હિંમતનગર મૂકામે યોજાયેલ વેશભૂષા હરિફાઇ તથા ગીત સ્‍૫ર્ઘાની અમૂલ્‍ય ક્ષણો.

ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી  ગીત સ્‍૫ર્ઘા માં  સ્‍વરચિત ગીત રજુ કરતા રામનગર તા.પ્રાંતિજ ના બાળકો.ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત તા.રપ/૧/૧૪ ના રોજ પ્ર્રાંતિજ-૧ પ્રા.શાળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમનં આયોજન કરવામાં આવેલુ જેમાં અંઘશ્રઘ્‍ઘા,સમતોલ આહાર, એકપાત્રીય અભિનય,દેરભકિત ગીત રજૂ કરવામાં અાવેલા આ કાર્યક્રમનું સંચાલન શાળાના ઉ.શિ શ્રી  એન. એન શેખ ઘ્‍વારા કરવામાં આવ્‍યુ હતું

ર૬ મી જાન્‍યુઆરી ઉજવણી અંતર્ગત નવાપુરા શાળા માં  થયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમો ની ઝલક.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો